MBBS

  • વૈશ્વિક મહામારી કોરોનામાં અનેક મુશ્કેલીઓનો સામનો દેશના લોકો કરી રહ્યા છે.
  • તો હવે વિદેશમાંથી MBBS કરીને આવેલા ડોક્ટરોને લઈને ગુજરાતમાં વિરોધ જોવા મળી રહ્યો છે.
  • જો કે, આ વિરોધ ગુજરાત મેડિકલ કાઉન્સિલે કર્યો હતો.
  • વિદેશમાંથી MBBS કરીને આવેલા ડોક્ટરોએ ફરજિયાતપણે પેઈડ ઈન્ટર્નશીપ ન કરી રહ્યા હોવાથી ગુજરાત મેડિકલ કાઉન્સિલના ડોક્ટર્સમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે.
  • આ માટે ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલની એડવાઈઝરીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • જો કે, એડવાઈઝરીમાં સ્ટેટ ઈન્ટર્નશીપ જરૂરી ન હોવાનો ઉલ્લેખ પણ બતાવવામાં આવ્યો છે.
  • તથા વિદેશમાંથી MBBS કરીને આવેલા ડોક્ટરો એક લાખ ભરીને પેઈડ ઈન્ટર્નશીપ કરવા તૈયાર નથી.
  • જેથી ગુજરાત મેડિકલ કાઉન્સિલના ડોક્ટર્સમાં રોષ જોવા મળી રહ્યો છે.
  • માહિતી પ્રમાણે, વિદેશથી MBBS કરીને આવલે ડોકટર દ્વારા જીએમસીમા વિરોધ જોવા મળ્યો હતો.
  • ગુજરાત મેડિકલ કાઉન્સિલના ડોકટરોએ વિદેશમાંથી એમબીબીએસ કરીને આવેલા ડોક્ટરો વિરુદ્ધ વિરોધ કર્યો હતો.
  • તથા પેઈડ ઈન્ટશિપ રજીસ્ટ્રેશન ફરજીયાત કરતા ડોકટરર્સમાં રોષ જોવા મળ્યો હતો.
  • મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની અડવાઈઝરીમાં સ્ટેટ ઈન્ટશિપ જરૂર નથી તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
  • તેમ છતાં જીએમસી વિદેશ ભણીને આવેલા ડોકટરર્સનું રજીસટ્રેશન કરી રહ્યા નથી.
  • તેમજ 1 લાખ ભરીને પેઈડ ઈન્ટશિપ કરવા ડોકટર્સ તૈયાર નથી.
  • ત્યારે હવે આ વિરોધ હવે ક્યાં જઈને અટકે છે તે જોવાનું રહ્યું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024