UPSC

  • યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ સિવિલ સર્વિસ પરીક્ષા-2019નું રિઝલ્ટ જાહેર કર્યું છે.
  • પ્રદીપ સિંહે UPSC સિવિલ સર્વિસ મેન્સ પરીક્ષા 2019માં ટૉપ કર્યું છે.
  • બીજા સ્થાને જતિન કિશોર આવ્યા છે.
  • તો ત્રીજા સ્થાને પ્રતિભા વર્મા રહી છે.
  • UPSC સિવિલ સર્વિસ એક્ઝામના ઇન્ટરવ્યૂ 20 જુલાઇના રોજ શરૂ થયા હતા.
  • તેનું રિઝલ્ટ મંગળવારે સવારે આવી ગયું.
  • અભ્યર્થી UPSC ની ઓફિશિયલ વેબસાઇટથી પોતાના રોલ નંબર પ્રમાણે પોતાના UPSC સિવિલ સર્વિસના રિઝલ્ટને જોઇ શકે છે.
  • આપને જણાવી દઇએ કે કોરોના વાયરસ સંક્રમણના લીધે લાગેલા લોકડાઉનના લીધે ઇન્ટરવ્યુ પહેલાં સ્થગિત કર્યા હતા.

  • મેઇન્સ એક્ઝામ 20થી 29 સપ્ટેમ્બર 2019 સુધી આયોજિત કરવામાં આવી હતી.
  • જે ઉમેદવાર મેઇન્સ એક્ઝામ ક્લીયર કરશે તેઓ ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે એલિજિબલ હશે.
  • ઇન્ટરવ્યૂ ક્વોલિફાય કરવા માટે ઉમેદવારોને 275 માર્ક્સ લાવવા પડશે.
  • તેમજ તેના માટે કોઈ ન્યૂનતમ પાસિંગ માર્ક્સનો ક્રાઇટેરિયા નથી.
  • UPSCએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે લોકડાઉનના લીધે રેલવે સેવા સંપૂર્ણ ચાલુ નથી
  • તેથી આયોગે એકબારગી ઉપાય તરીકે પર્સનાલિટી ટેસ્ટ માટે દિલ્હી આવનાર ઉમેદવારને આવવા-જવાનું વળતર આપવાનો નિર્ણય કર્યો.
  • યુપીએસસી એ જે કેન્ડિડેટ્સ નવી દિલ્હી સ્થિત આયોગના કાર્યાલય પહોંચ્યા હતા તેમને અહીં એક ‘શીલ્ડ કિટ’ આપી હતી.
  • આ કિટમાં એક ફેસ માસ્ક, ફેસ શીલ્ડ, સેનેટાઇઝરની એક બોટલ આપી હતી.
  • આ તમામ સુવિધા કોરોનાથી બચાવ માટે આપી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024