• પુલકિત સમ્રાટ તેના લવ અફેરને કારણે ચર્ચામાં છે ત્યારે પુલકિત અને કૃતિ ખરબંદા એકબીજાને ડેટ કરી રહ્યાં છે આ બંને ટૂંક સમયમાં લગ્ન ની તૈયારી માં છે.
  • કૃતિ પુલકિતના પરિવારજનોને મળવાની છે. ઉલ્લાસ સમ્રાટના લગ્ન દિલ્હીમાં થવાના છે અને કૃતિ અહીં બોયફ્રેન્ડ પુલકિત સાથે પહોંચશે.પુલકિત સમ્રાટનો પરિવાર પણ કૃતિથી ખુશ છે.
  • કૃતિ અને પુલકિતની પહેલી મુલાકાત ફિલ્મ પાગલપંતીના સેટ પર થઈ હતી.
  • આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ કમાલ દેખાડી શકી નહીં પણ આ બંનેની જોડી જરૂર બની ગઈ. 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024