પુતિને કિમ જોંગ ઉનને ભેટમાં આપી લિમોઝીન કાર, એકસાથે ડ્રાઈવ કરવા નીકળ્યા

યુક્રેન યુદ્ધ બાદથી જ દુનિયાનું ધ્યાન રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર છે. બુધવારે (19 જૂન) પુતિને 24 વર્ષ બાદ ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગને એક લક્ઝરી કાર ગિફ્ટ કરી હતી.

 

Putin presented Kim Jong Un with a limousine car and went for a drive together

Ever since the Ukraine war, the world’s attention has been on Russian President Putin. On Wednesday (June 19), Putin visited North Korea after 24 years. Where he gifted North Korean leader Kim Jong a luxury car.

 

#Russia #NorthKorea #KimJongUn #Limousine #VladimirPutin #World

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024