નગરપાલીકા એન્જીનીયર કમ ટાઉનપ્લાનર રુ-10000 ની લાંચ લેતા ઝડપાયા.

પોસ્ટ કેવી લાગી?

પાટણ

એ.સી.બી. સફળ ટ્રેપ

ફરીયાદીઃ- એક જાગૃત નાગરીક

આરોપીઃ- ગજ્જર રણછોડભાઈ ચેહરભાઈ,
હોદ્દો- ટાઉનપ્લાનર તથા નગરપાલીકા એન્જીનીયર,
રાધનપુર નગરપાલીકા રાધનપુર

લાંચની માંગણીઃ- રૂ.૧૦,૦૦૦/-

સ્વીકારેલ રકમઃ- રૂ.૧૦,૦૦૦/-

રીકવરીઃ- રૂ.૧૦,૦૦૦/-

સુપરવિઝન અધિકારીઃ- શ્રી કે.એચ.ગોહીલ, મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ

આ કામના ફરીયાદી પોતે રાધનપુર નગરપાલીકા માં કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હોઈ તેમણે કરેલ કામોના ના બીલો તથા મેજરમેન્ટ બુક પાસ કરાવવાના અલગઅલગ ચેકમાં સહી કરવાના અવેજ પેટે આરોપી એ ૧૦૦૦૦/-ની લાંચની માગણી કરેલ, જે આ કામના ફરીયાદી આપવા માંગતા ન હોય તેમણે એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ અન્વયે એસીબી એ આજરોજ ગોઠવેલ લાંચના છટકા માં લાંચ ની રકમ રૂ.૧૦,૦૦૦/- આરોપી એ ફરીયાદી પાસે માંગી સ્વીકારી ઝડપાઇ જઇ ગુન્હો કર્યા બાબત.

ટ્રેપ ની જગ્યા:- રાધનપુર નગરપાલીકા, રાધનપુર

ટ્રેપીંગ અધિકારીઃ- કે.જે.પટેલ, પોલીસ ઈન્સ., બનાસકાંઠા એ.સી.બી. પોલીસ સ્ટેશન, (ઈન્ચાર્જ પો.ઈન્સ.પાટણ એ.સી.બી.)

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures