• રાહુલ ગાંધીએ નાગરિકતા સંશોધન કાયદો CAA અને નાગરિકતા રજિસ્ટર NRC ને નોટબંધીનો બીજો તબક્કો ગણાવ્યો છે.
  • કોંગ્રેસના 135માં સ્થાપના દિવસે મીડિયા સાથે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સીએએ અને એનઆરસી દ્વારા મોદી સરકાર ગરીબોને ફરી એક વાર લાઈનમાં ઊભા રાખવા માંગે છે.
  • સરકાર માત્ર તેમના 15 ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવા માંગે છે.
  • આ સામાન્ય જનતા માટે બીજો ઝટકો છે.
  • ગરીબોને તેમના દસ્તાવેજો રજૂ કરવાનું કહેવામાં આવશે.
  • બીજી બાજુ ઉદ્યોગપતિઓ પાસે કોઈ દસ્તાવેજોની માગંણી કરવામાં નહીં આવે. આ સાચા મુદ્દાઓ પરથી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન છે. આ નોટબંધી-2 છે.
  • તમને જણાવી દઈએ કે શનિવારે સવારે કોંગ્રેસના 135માં સ્થાપના દિવસે વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટી હેડક્વાર્ટર પર ત્રિરંગો લહેરાવ્યો હતો.
  • આ પ્રસંગે રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કેસી વેણુગોપાલ, અંબિકા સોની, એકે એન્ટની સહિત અન્ય નેતાઓ પણ હાજર હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024