Rahul Gandhi
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બુધવારના રોજ વિડિયો મેસેજ જારી કરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કહ્યું કે, “અચાનક લાદેલા લોકડાઉન એ અસંગઠિત વર્ગ માટે મોતની સજા સાબિત થઈ છે. લોકડાઉનના નિર્ણયને કારણે દેશમા કરોડો લોકો બેરોજગાર બન્યા છે, જયારે 97 લાખ લોકોને પોતાનુ વતન છોડવુ પડયુ છે. કોરોનાને 21 દિવસમાં સમાપ્ત કરવાનું વચન હતું, પરંતુ કરોડો નોકરીઓ અને નાના ઉદ્યોગોનો સમાપ્ત કરવામાં આવ્યા.”
अचानक किया गया लॉकडाउन असंगठित वर्ग के लिए मृत्युदंड जैसा साबित हुआ।
— Rahul Gandhi (@RahulGandhi) September 9, 2020
वादा था 21 दिन में कोरोना ख़त्म करने का, लेकिन ख़त्म किए करोड़ों रोज़गार और छोटे उद्योग।
मोदी जी का जनविरोधी ‘डिज़ास्टर प्लान’ जानने के लिए ये वीडियो देखें। pic.twitter.com/VWJQ3xAqmG
આ પણ જુઓ : Share Market : Route Mobile IPO આજથી ખુલશે, રોકાણકારો ખાસ જુઓ
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ આ વિષયે ટ્વિટ કરી કહ્યું કે, “આજે દેશના યુવાનો પોતાની વ્યથા કહેવા માંગે છે. અટકી પડેલી ભરતી, પરિક્ષાની તારીખો, અપોઇન્ટમેન્ટ તેમજ નવી નોકરીને લઇને યુવાનો અવાજ ઉઠાવી રહ્યાં છે. આજે આપણે બધાએ યુવાનોની રોજગારી માટે તેમની આ લડાઇમા સાથ આપવાની જરૂરત છે.”
इस देश का युवा अपनी आवाज सुनाना चाहता है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) September 9, 2020
अपनी रूकी हुई भर्तियों, परीक्षाओं की तिथियों, अपॉइंटमेंट एवं नई नौकरियों को लेकर युवा अपनी आवाज उठा रहा है।
आज हम सबको युवाओं की रोजगार की लड़ाई में उनका साथ देने की जरूरत है। #9बजे9मिनटयुवाओंकीबात #StopPrivatisation_SaveGovtJob
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.