રાજસ્થાને કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ બિલ પાસ કર્યું

પોસ્ટ કેવી લાગી?

Rajasthan

શનિવારે ગેહલોત સરકારે કેન્દ્ર સરકારના કૃષિ કાયદાને સમાપ્ત કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું હતું. તે હેઠળ ગૃહમાં છ બિલ રાખવામાં આવ્યા હતા. રાજસ્થાન (Rajasthan) વિધાનસભાએ કેન્દ્ર સરકારના કૃષિ બિલો વિરુદ્ધ કૃષિ સંશોધન બિલ પાસ કરી દીધું છે.

ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ સંશોધન બિલ પાસ થયું આ દરમિયાન ભાજપના નેતા નારેબાજી કરી ગૃહમાંથી બહાર નિકળી ગયા હતા. 

સીએમ અશોક ગેહલોતે કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં પંજાબ બાદ નવું બિલ લાવવાની જાહેરાત કરી હતી. પંજાબમાં કેન્દ્ર સરકારના કૃષિ સાથે જોડાયેલા ત્રણ કાયદાને રદ્દ કરવાનો પ્રસ્તાવ પાસ થઈ ચુક્યો છે. 

આ પણ જુઓ : શિક્ષકે ગૃહકાર્યના બદલે ગ્રુપમાં નાખી અશ્લીલ તસ્વીરો

સંસદીય કાર્ય મંત્રી શાંતિ ધારીવાલે ગૃહના પટલ પર કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય સંવર્ધન અને સરળીકરણ રાજસ્થાન સુધારો બિલ 2020, વિશેષ જોગવાઈઓ અને આવશ્યક રાજસ્થાન સુધારણા બિલ 2020, ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ રાજસ્થાન સુધારણા બિલ 2020, ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ, સિવિલ પ્રોસિજર કોડ રાજસ્થાન સુધારણા બિલ 2020 આ પ્રકારના બીલો પાસ કર્યા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures