- આજે રાજકોટમાં આજી ડેમ નજીકનાં ઓવરબ્રિજની દિવાલ ધરાશાયી થઈ જતાં ત્યાંથી પસાર થતાં બે વ્યક્તિઓ પર પડતાં તે લોકોનાંદર્દનાક મોત નિપજ્યા હતા.
- રાજકોટ શહેરમાં આજી ડેમ ચોકડી નજીક આવેલી દિવાલનો એક ભાગ અચાનક ધસી પડ્યો હતો.
- આ પણ જુઓ : Gadget : nokiaએ લોન્ચ કર્યા Nokia 125 અને Nokia 150 ફોન, જાણો ફીચર્સ.
- ત્યાંથી બાઈક પર બે યુવાનો પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન દિવાલનો ભાગ તૂટીને તેમના પર પડતાં ઘટના સ્થળે તેમનું મોત થયુ હતું. અને ઘટનાસ્થળે જ તેઓનાં કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા.
- પોલીસ અને ફાયર વિભાગને ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે દોડી આવ્ય હતા. ત્યારબાદ બંને યુવાનોની લાશોને બહાર કાઢી હતી.
- દિવાલ ધરાશાયી થઈ તેનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
- સમગ્ર મામલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનએ પોતાની જવાબદારીમાંથી છટકી ગયા છે.
- આ દુર્ઘટના માટે નેશનલ હાઈવે ઓથોરિટીને જવાબદાર હોવાનું કારણ બતાવે છે.
- આ અકસ્માતથી ઓવરબ્રિજ બનાવવા માટે કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News