Rajkot dhoraji

ધોરાજી ના ધારાસભ્ય ચૂંટણી જીત્યા બાદ વિસ્તાર માં આજ સુધી દેખાયા નો હોઈ લાગ્યા પોસ્ટર.

ધોરાજીમાં ઠેર ઠેર ગંદકી ના સામ્રાજ્ય હોઈ સાફ સફાઈ થતી નો હોઈ ધારાસભ્ય ધ્યાન આપતાં નો હોઈ ધારાસભ્ય ખોવાયા છે તેવા લાગ્યા પોસ્ટર.

ધોરાજી ઉપલેટા વિસ્તાર ના ધારાસભ્ય લલિતભાઈ વસોયાના વિરોધમાં પોસ્ટર લાગ્યા.

ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય ખોવાઈ ગયેલ…

કોઈ વ્યક્તિ ને મળે તે અમો ને જાણ કરે…

યોગ્ય વળતર આપવામા આવશે…

આવા લખાણ લખેલ પોસ્ટરો અલગ અલગ વિસ્તારોમા પોસ્ટરો લગાડવામા આવેલ છે.

ધોરાજી ના મુસ્લિમ અગ્રણી સામાજિક આગેવાન એવા આરીફ ભેસાણીયાએ ધોરાજીમા અલગ અલગ વિસ્તાર જે વ્યક્તિએ પોસ્ટર લગાડયા છે તેને અભિનંદન આપેલ.