રાધનપુર : બળાત્કારના ગુનાનો આરોપી ઝડપાયો.

પોસ્ટ કેવી લાગી?
  • પાટણ એસઓજીની ટીમે જિલ્લામાં નોંધાયેલ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પેટ્રોલીંગમા હતી.
  • તે વખતે બાતમી આધારે રાધનપુર ખાતે બળાત્કારના ગુનામાં સંડોવાયેલ સુથાર કનુભાઇ ખેમાભાઇ રહે.ગાંજીસર તા . સાંતલપુર નાસતો ફરતો હતો તેને ઝડપીને વારાહી પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ વારાહી પોલીસને સોપ્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures