ટૂંકું ને ટચ : Reliance Retail એ ડિજિટલ ફાર્મા Netmeds નો 60% હિસ્સો ખરીદ્યો

reliance-retail-bought-a-large-stake-in-digital-pharma-netmeds
- Advertisement -

This browser does not support the video element.

Reliance Retail : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ જાહેરાત કરી કે તેમણે ઓનલાઇન ફાર્મસી બ્રાન્ડ નેટમેડ્સ (Netmeds) નો 60% હિસ્સો ખરીદી લીધો છે. તો રિલાયન્સે આ ડીલ 620 કરોડ રૂપિયામાં કરી છે. આ ડીલના કારણે નેટમેડ્સની માર્કેટ વેલ્યૂ 1000 કરોડ રૂપિયાની થઈ ગઈ છે.

RIL નીસહાયક રિલાયન્સ રિટેલ (Reliance Retail) વેન્ચર્સ લિમિટેડએ નેટમેડ્સની ઇક્વિટી બહુમત હાસલ કરી દીધી છે. હેવિટાલિક હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ અને તેની સહાયક કંપનીઓ સામૂહીક રીતે નેટમેડ્સના રૂપમાં ઓળખાય છે. આ રો કાણનો 60% હિસ્સો હેવિટાલિકની ઇક્વિટી શેરના હોલ્ડિંગમાં અને 100% ડાયરેક્ટ પ્રત્યક્ષ ઇક્વિટી સ્વામિત્વ વિટેલિકની સહાયત એટલે કે ત્રિસારા હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ, નેટમેડ્સ માર્કેટ પ્લસ લિમિટેડ અને દાદા ફાર્મા ડિસ્ટ્રીબ્યૂશન પ્રાઇવેટ લિમિટેડમાં કરવામાં આવ્યું છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.