ટૂંકું ને ટચ : BJP ના આ નેતાની હત્યાનું કાવતરું થયું નિષ્ફળ

BJP નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે મુંબઈથી આવેલા એક શાર્પ શૂટરની ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે.  આ પહેલા શાર્પ શૂટરે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ કર્યું હતું.

આ શૂટર અમદાવાદમાં રિલિફ રોડ પર આવેલી વિનસ હોટલમાં રોકાયો હતો. મુંબઈના શાર્પ શૂટર મોહમ્મદ શેખે અમદાવાદ એટીએસ પર ફાયરિંગ કર્યું હતું. આરોપી રિલિફ રોડ પર આવેલી વિનસ હોટલના રૂમ નં. 105 માં મોહમ્મદ રફીકના નામે હોટલમાં રોકાયો હતો. એટીએસને બાતમી મળતા તેને પકડવા માટે ગઈ હતી. દરમિયાન શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જોકે, એટીએસની ટીમે તેને ઝડપી પાડ્યો છે. આ શાર્ટ શૂટર મુંબઈના ડોન છોટા શકીલનો સાગરીત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગઈ કાલે 10.10 વાગ્યે હોટલમાં આવ્યો હતો. હાલ ભાજપના નેતાની સુરક્ષામાં વધારો કરાયો છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

PTN News

Related Posts

જો પાર્ટીને 1 પરિવાર ઘણી પેઢીઓ સુધી ચલાવે છે, તો તે લોકશાહી માટે સારું નથી: PM : ટૂંકું ને ટચ

સંસદમાં સંવિધાન દિવસની ઉજવણી દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “જો કોઈ પક્ષ એક પરિવાર દ્વારા ઘણી પેઢીઓ સુધી ચલાવવામાં આવે છે, તો તે સ્વસ્થ લોકશાહી માટે સારું નથી.”…

ટૂંકું ને ટચ : તાલિબાનનું વધુ એક તાનાશાહી ફરમાન

તાલિબાનનું વધુ એક તાનાશાહી ફરમાન,વિરોધ કરતા પહેલા લેવી પડશે મંજૂરી 20 વર્ષ બાદ તાલિબાને અફઘાનિસ્તાન પર ફરી કબજો કરી લીધો છે અને 8 સપ્ટેમ્બરે તાલિબાને અફઘાનમાં વચગાળાની સરકાર બનાવી. સરકારની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

#Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

#Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

કેન્દ્રીય મંત્રી સાવિત્રી ઠાકુર નાપાસ,ખોટી રીતે ‘બેટી પઢાવો, બેટી બચાવો’ સૂત્ર લખતા થયા વાયરલ

કેન્દ્રીય મંત્રી સાવિત્રી ઠાકુર નાપાસ,ખોટી રીતે ‘બેટી પઢાવો, બેટી બચાવો’ સૂત્ર લખતા થયા વાયરલ

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં અથડામણમાં બે આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં અથડામણમાં બે આતંકવાદી ઠાર

#Health/ જીમથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી, WHOએ જાહેર કરી ગાઈડલાઈન

#Health/ જીમથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી, WHOએ જાહેર કરી ગાઈડલાઈન

લખનઉના અકબરનગરમાં છેલ્લી બાકી રહેલી મદરેસાની ઇમારત પણ ધ્વસ્ત કરાઇ…

લખનઉના અકબરનગરમાં છેલ્લી બાકી રહેલી મદરેસાની ઇમારત પણ ધ્વસ્ત કરાઇ…
Rashifal 19-06-2024 Panchang 19-06-2024 Nirjala Ekadashi 2024 iOS 18ના ટોપ ફીચર્સ સ્કિન કેર ટિપ્સ