Revenue Minister

  • ગુજરાતના મહેસૂલ મંત્રી (Revenue Minister) કૌશિકભાઇ પટેલના ભાઇ ગૌતમ પટેલે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે.
  • મહેસૂલ મંત્રીના 65 વર્ષના ભાઇએ શિલજના શાલીન બંગ્લોઝમાં આપઘાત કર્યો છે.
  • જો કે, આત્મહત્યા કેમ કરી છે તે અંગેનું કારણ હજી અકબંધ છે.
  • અત્યારે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  • મહેસૂલ મંત્રી (Revenue Minister) ના ભાઈ ગૌતમ પટેલે આપઘાત કરી લેતાં પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
  • ગૌતમભાઈએ બંગલોના ઉપરના માળે જઈ ગળેફાંસો ખાઈ લીધો હતો.
  • જો કે, આ સમયે ઘરમાં તેઓનો પુત્ર અને પુત્રવધુ પણ હાજર હતા.
  • તેમજ ઘટનાસ્થળેથી પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી નથી.
  • જો કે, પુત્ર સહિત પરિવારજનોનાં નિવેદન લઈને પોલીસે તપાસ કાર્યવાહી હાથ ઘરી છે. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024