• ગરીબી દુર કરવાનું અભિયાન ચલાવનાર લૈલા.આ કંપની અત્યાર સુધીમાં કેન્યા, યુગાન્ડા અને ભારતમાં 2900થી વધારે લોકોને રોજગાર આપી ચુકી છે.
  • અમેરિકાથી ભારત માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
  • અમેરિકાની મૂળ ભારતીય બિઝનેસ વુમન લૈલા જાનાહનું નિધન થયું છે.
  • ભારતીય મૂળની લૈલા જાનાહ જે ગરીબી હટાવવા માટે લડતી કંપની સમસોર્સની સીઈઓ હતી. તેનું 37 વર્ષની વયે કેન્સરની બિમારીથી નિધન થયું છે.
  • આ સમગ્ર ઘટનાની શનીવારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની સમસોર્સે પુષ્ટી કરી છે.
  • સમસોર્ટ અનુસાર, 24 જાન્યુઆરીએ લૈલા જાનાહે અંતિમ શ્વાસ લીધા હતા.
  • લૈલા જાનાહ ના નિધન બાદ અમેરિકામાં રહેતા તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સાથે અનેક ભારતીય, અને તેમના દ્વારા રોજગાર મેળવતા લોકોએ શોક વ્યક્ત કર્યો છે.
  • લૈલા જાનાહ વિશે કહેવાય છે કે, તે થોડા સમયથી કેન્સરની બિમારીથી ઝઝૂમી રહ્યા હતા. તેમણે આ માટે સરવાર પણ કરાવી છતાં પણ બચી શક્યા નહી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024