સમી તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ આગમન કયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદનું આગમન થવા પામ્યું હતું ત્યારે સમી સહિત આસપાસના કાઠી, નાનીચંદુર, રવદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં જગતના તાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

વરસાદને લઈ ખેડૂતો દ્વારા કરાયેલા કપાસ, એરંડા, ઘાસચારો સહિત કઠોળના પાકોને નવુ જીવતદાન મળ્યું હતું. તો જિલ્લાના હારીજ, શંખેશ્વર, રાધનપુર સહિત સાંતલપુરમાં વરસાદની મહદઅંશે ઘટ જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024