Sanand

  • અમદાવાદ નજીક આવેલા સાણંદ (Sanand) GIDCમાં આજે સવારે યુનિચાર્મ કંપનીમાં આગ લાગી હતી.
  • સવારે કોઈ કારણસર આગ લાગતા વિકરાળ આગમાં ફેરવાઈ ગઈ હતી. 
  • ડાયપર બનાવતી યુનિચાર્મ કંપનીમાં આગ  લાગતા અમદાવાદ આસપાસથી 13 ફાયર ફાઇટર મોકલાયા હતા.
  • આગના ધુમાડા 2 કિમિ દૂર સુધી દેખાતા હતા.
  • આગને (Fire) કારણે આખું યુનિટ બળીને ખાખ થઈ ગયું છે.
  • આગને કારણે અમદાવાદથી 18 જેટલા ફાયર ટેન્કર્સ (Ahmedabad Fire Brigade) ગાડીઓ આવી પહોંચી છે.
  • એટલું જ નહીં આસપાસથી લોકો પાણીને ટેન્કર (Water Tankers) લઈને પણ બનાવસ્થળે દોડી આવ્યા છે.
Sanand
  • મળતી માહિતી પ્રમાણે સાણંદ (Sanand) GIDC માં વિસ્તારમાં ફાયર બ્રિગેડની કોઈ વ્યવસ્થા ન હોવાથી ફાયરની ગાડીઓ બહારથી બોલાવવી પડી છે.
  • જે યુનિટમાં આગ લાગી છે તે ખૂબ જ વિશાળ છે.
  • આગને કારણે જાનમાલને નુકસાન થયાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું નથી.
Sanand
  • સવારે સવા નવ વાગ્યે સાણંદ (Sanand) GIDCના ગેટ નંબોર 2 પાસે આવેલી યુનિચાર્મ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ ફાટી નીકળી હતી.
  • આગને કાબૂમાં લેવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 
  • જેમાં 3 ફાયર ફાઈટર, 9 પાણીના ટેન્કર, 11 વોટર બોવર્સ, 1 સ્મોક એક્ઝોસ્ટર અને ઓફિસરના 6 વાહનો મળી કુલ 31 વાહનો સાથે ફાયર બ્રિગેડનો 125નો સ્ટાફ દોડી આવ્યો
  • તથા અમદાવાદથી સાણંદ તરફ જતા હાઇવે પર 10 કિલોમીટર દૂરથી જ આ કંપનીમાં લાગેલી આગ જોઈ શકાતી હતી.
  • બનાવ બાદ ડીવાયએસપી કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
  • આગને કારણે જીઆઈડીસીની આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઇટર્સને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવ્યા છે.
  • સવારે યુનિટ શરૂ થયું તે પહેલા જ આગ લાગી હોવાથી જાનહાનીની કોઈ શક્યતા ન હોવાનું જાણવા મળ્યું છે.
  • ફાયર બ્રિગેડને અનેક પ્રયાસો છતાં આગ પર તાત્કાલિક કાબૂ મેળવી શકાયો ન હતો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024