savan
- શ્રાવણ (savan) નો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે આજે આપણે મહામૃત્યુંજય મંત્રનું મહાત્મય સમજીશું.
- ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ શ્રાવણ (savan) મહિનામાં મહામૃત્યુંજય મંત્રની સ્તુતિ કરવી ખુબ ફળદાયી હોય છે.
- મહામૃત્યુંજય મંત્ર ઋગ્વેદ અને યજુર્વેદમાં ભગવાન શંકરની સ્તુતિમાં લખ્યું છે.
- તેમજ રુદ્રાક્ષની માળા સાથે આ મંત્રનો જાપ કરવો જોઈએ.
- જેનાથી તમારી દરેક પ્રકારની સમસ્યા અને રોગ દૂર થઇ જાય છે.
- તો આ સાથે અકાળ મૃત્યુનો ડર પણ દૂર થાય છે.
- મહામૃત્યુંજય મંત્ર
- ૐ ત્ર્યમ્બકં યજામહે । સુગન્ધિમ્ પુષ્ટિવર્ધનમ્ । ઉર્વારૂકમિવ બન્ધનામ્ ।મૃત્યો ર્મુક્ષીયમામૃતાત્ ।
- આ શ્લોકનો અર્થ થાય છે કે – અમારા જીવનને સુગંધીત કરનાર, અમને પોષણ આપનારા હે પરમાત્મા હે ત્રિલોચન ।
- અમે સદા તને ભજતા રહીશું જે પ્રમાણે પૂર્ણ પરિપક્વ કાકડી આપોઆપ વેલથી છૂટા પડે,
- તે પ્રમાણે અમરત્ત્વની પ્રાપ્તિ માટે અમને પૂર્ણ આયુષ્યને ભોગવવા દઇને મૃત્યુનાં બંધનમાંથી મુક્ત કરો.’
- નરાધમ શિક્ષકે વિદ્યાર્થીનીના ઘરમાં ઘૂસી બે વખત દુષ્કર્મ આચર્યું
- આ જિલ્લાના ૧૪૨ જેટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા
- ઉપરાંત વેદોમાં તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે, કોઈ પ્રકારનો રોગ થવાથી જો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે તો રોગમાંથી છૂટકારો મળી શકે છે.
- મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી માંગલિક દોષ, નાડી દોષ, કાલસર્પ દોષ, ભૂત-પ્રેત દોષ, રોગ, દુ:સ્વપ્ન, ગર્ભનાશ, સંતાનબાધા ઘણા દોષોનો નાશ થાય છે.
- આ સાથે ધનહાનિ થઇ રહી હોય તો પણ આ મંત્રનો જાપ કરવાથી ફાયદો થાય છે.
- આ ઉપરાંત મહામૃત્યુંજય મંત્ર એક શ્લોક છે, જેનું વર્ણન આપણને ઋગ્વેદમા મળે છે.
- ઋગ્વેદમા આ મંત્રને ખુબ જ શક્તિશાળી દર્શાવવામાં આવ્યો છે.
- આ મંત્રથી આપણે ભગવાન શિવજી પાસે એક સારા સ્વાસ્થ્ય સભર જીવનની કામના કરીએ છીએ.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow