scam CM
- CM સહાયના નામે ડમી એકાઉન્ટ ખોલીને scam (કૌભાંડ) આચરવાનું નેટવર્ક લોકડાઉન બાદ સક્રિય થયું હોવાની શંકાને પગલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી સામે આવી હતી.
- મૂળ અમદાવાદના અને લોકડાઉન દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહેતા સીનિયર સિટિઝન મહિલાની જાણ બહાર બેન્કમાં ખાતું ખુલ્યું અને સહાયની રકમ જમા થયા બાદ ઉપડી પણ ગઈ.
- જો કે, આ કૌભાંડ (scam) પાછળ કોઈ નેટવર્ક છે કે આ સમગ્ર બાબતે પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે.
- અમદાવાદના જાગૃત નાગરિક તરીકે આ સીનિયર સિટિઝને માધુપુરા પોલીસને જાણ કરી છે કે ગરીબ કલ્યાણ યોજનાના નામે સાયબર ગઠિયાઓ બારોબાર સહાય ઉપાડી રહ્યા છે.
- કારણ કે ફરીયાદીના મોબાઈલમાં સહાયમાં મળેલા એક હજાર રૂપિયા હાથમાં તો ના આવ્યા અને તેમની જાણ બહાર રાજસ્થાનમાં તેમના નામનું બેન્ક એકાઉન્ટ ખોલ્યું અને સહાયની રકમ બારોબાર ઉપડી ગઈ.
- આ વાત જાણે એમ છે કે લોકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકોને સહાય માટે એક હજાર રૂપિયા બેંક એકાઉન્ટમાં આપવા માટે ગરીબ કલ્યાણ યોજના બનાવવામાં આવી.
- તથા આ યોજનાનો લાભ ખરેખર જરુરિયાત મંદોને પહોંચે તે જરૂરી હતું.
- જો કે, આ માટે રાશન કાર્ડ સહિતના તમામ દસ્તાવેજો અગાઉ ચકાસણી પણ કરવામાં આવી હતી.
- તે સમય દરમિયાન માધુપુરાના એક સીનિયર સિટિઝન સહાય ન જરૂરિયાત નહીં હોવાનું લેખિતમાં આપ્યું, તેમ છતાં પણ એકાદ મહિના બાદ મોબાઈલમાં મેસેજ આવ્યો કે ગરીબ કલ્યાણ યોજનાના સહાય પેટે તમારા ખાતામાં એક હજાર રૂપિયા જમા કરવામાં આવેલા છે.
- આ જોઈ સીનિયર સિટિઝન દીકરાને વાત કરી જોકે દીકરો પોલિટિકલ પાર્ટીનું કાર્યકર્તા હોય આ યોજનામાં કૌભાંડ (scam) ની શંકા ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.
- મહત્વનું છે કે લોકડાઉન દરમિયાન સીનિયર સિટિઝન ઓસ્ટ્રેલિયામાં અટવાયું હતા.
- શાકભાજી, ફળના નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની સહાય યોજના
- Rupani સરકારે ખેડૂતોને લઈને કર્યો આ મોટો અને મહત્વનો નિર્ણય
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow