શિક્ષિકાના વીડિયો ઉપર શાહરુખ ખાન મોહી ગયો, ટ્વિટર ઉપર કરી મોટી જાહેરાત..

પોસ્ટ કેવી લાગી?
 • બોલીવૂડના કિંગખાન શાહરૂખ ખાન અત્યારના સમયમાં ફિલ્મોથી દૂર રહેતો દેખાય છે.
 • અત્યારે તેઓ પોતાની અંગત જિવનને એન્જોય કરી રહ્યા છે.
 • શાહરુખ ખાન ક્યારેક પોતાના બાળકો સાથે તો ક્યારે પોતાની પત્ની સાથે સમય વિતાવતા દેખાય છે.
 • શાહરુખ ખાનની આવનારી ફિલ્મની અધિરાઈથી રાહ જોઈ રહ્યા છે. જોકે, અમે અહીં શાહરુખ ખાનની આવનારી ફિલ્મ અંગે વાત નથી કરવાના.
 • ટ્વિટર ઉપર શાહરુખ ખાને કંઈક એવું કર્યું કે તેમના ઉપર ખૂબ જ અભિનંદન વરસી રહ્યા છે.
 • ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં એક સ્કૂલ ટીચરનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હવે શાહરુખ ખાને પણ શેર કર્યો છે.
 • ઉલ્લેખનીય છે કે, આ વીડિયોમાં આ ટીચર બાળકોને હાથની આંગળીથી ગણિત શીખવાડે છે.
 • તેમની શીખડાવવાની રીત એકદમ યુનિક છે કે, દરેકને તેનો આ અંદાજ પસંદ આવી જાય.
 • આ સ્કૂલ ટીચરનો આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. આ વીડિયોને આનંદ મહેન્દ્રાએ શેર કર્યો હતો.
 • આ જ વીડિયોને આગળ વધારતા હવે શાહરુખ ખાને પણ બુધવારે આ ટીચરનો વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘હું તમને જણાવી શકતો નથી કે, એક સળતાથી કેલ્કુલેશન પણ ઉકેલાતા મારા જીવનની કેટલી બધી સમસ્યા ઉકેલાઈ છે.’
 • હું આને બાયજૂજને મોકલી રહ્યો છું કે તેઓ આ મેથડને ટિંચિંગમાં સામેલ કરે. આ પર થી ઉલ્લેખનીય છે કે, બાયજૂજ એક ટિચિંગ એપ છે.
 • આ વીડિયો સાત જાન્યુઆરીએ બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં એક મહિલા ટીચરે બ્લેક બોર્ડ ઉપર લખ્યું છે કે, ‘આપણા હાથ કેલ્કુલેટર’

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures