બાળક અને તેની મૃતક માતાનો દર્દનાક વીડિયો જોઈ,શાહરુખ ખાને મદદનો હાથ લંબાવ્યો

  • થોડા સમય પહેલા મુઝફ્ફરપુરના રેલવે સ્ટેશન પર એક મહિલા અને તેના બાળકનો એક વીડિયો વાઇરલ થયો હતો.
  • જેમાં એક બાળક તેની મૃત્યુ પામેલી માતાને જગાડવાનો સતત પ્રયાસ કરતો હતો.જે જોઈને લોકડાઉનમાં મજૂરોની હાલત વર્ણવતો કિસ્સો હતો.
  • ત્યારબાદ આ દર્દનાક વીડિયો જોયા પછી બોલિવૂડના શાહરૂખ ખાન અને તેના મીર ફાઉન્ડેશને બાળકની મદદકરવા હાથ લંબાવ્યો છે.
  • અત્યારે આ બાળકને તેના દાદા-દાદી પાસે સલામત રીતે પહોંચાડી દેવામાં આવ્યો છે.
  • મીર ફાઉન્ડેશને ટ્વીટ કરીને કહ્યુ કે  આ વીડિયો ખુબજ દર્દનાક છે અમે આ બાળકનેબધા જ પ્રકારનીમદદ કરવા તૈયાર છીએ અને હવે આ માસુમ બાળક અમારી જવાબદારી છે. છે.
  • શાહરૂખે મીર ફાઉન્ડેશનના આ ટ્વીટને રિટ્વીટ કરીને લખ્યુ કે જેણે આ માસુમ બાળકની થોડી પણ મદદ કરી છે એમનો તે દિલથી આભાર માને છે બાળક પોતાની માતાને ગુમાવ્યા બાદ ફરી જીવવાની તાકાત મેળવી લેશે.તે ઉપરાંત એમ પણ કહ્યું કે મને ખબર જે બાળકના માતા પિતા ન હોય તેમની હાલત કેવી હોય છે. મારો પ્રેમ અને સમર્થન તારી સાથે છે બેટા.

  • આ બાળકતેની મૃત્યું પામેલી માતાની ચાદર ખેચીને તેને ઉઠાડવાનોપ્રયત્ન કરી રહ્યો હતો.
  • આ માસુમ બાળકને એ પણ ખબર ન હતી કે તેની માતા હવે આ દુનિયા છોડીને જતી રહી છે અને ક્યારે પાછી નહી આવે.
  • આ મહિલા તેના બાળક સાથે 25મે ના રોજ અમદાવાદથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં આવ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

PTN News

Related Posts

‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે

‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે કહ્યું કે,…

પુષ્પા ટૂ 15મી ઓગસ્ટને બદલે હવે છઠ્ઠી ડિસેમ્બરે આવશે

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા ધી રુલ’ છઠ્ઠી ડિસેમ્બરે થશે રીલિઝ…અગાઉ ૧૫મી ઓગસ્ટે નક્કી કરાઈ હતી રીલિઝ ડેટ Allu Arjun and Rashmika Mandana’s film ‘Pushpa Di Rule’ will…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

ભુજ ST. ડેપોમાં ડ્રાઈવરની કરતુતનો વિડીયો વાયરલ

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

કાનપુરમાં વિદ્યાર્થીઓનું અનોખું પ્રદર્શન, NTAનું શ્રાદ્ધ કર્યા બાદ વિદ્યાર્થીઓએ કરાવ્યું મુંડન

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

ચાઈનીઝ રોકેટ લૉન્ચ થતાં જ ગીચ કોલોનીમાં પડ્યું

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

રોંગ સાઈડમાં ગયા તો થશે ધરપકડ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

નડિયાદ ST ડેપોના બસ ડ્રાઇવરે કેબિનમાં યુવતીને બેસાડી પ્રેમાલાપ કરતો વીડિયો વાયરલ

બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત

બિહારમાં થયો વધુ એક બ્રિજ જમીનદોસ્ત
જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024