Rhea Chakraborty

Rhea Chakraborty

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને લઇ તેના પિતા કે કે સિંહે હવે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે આ કેસમાં આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પર એક ગંભીર આરોપ લગાવ્યો છે. કે કે સિંહે કહ્યું કે રિયા ચક્રવર્તી તેમના પુત્રને સુશાંત સિંહ રાજપૂતને લાંબા સમયથી ઝેર આપી રહી હતી. તેમના પુત્રની હત્યા માટે રિયા જવાબદાર છે.

હાલમાં જ સામે આવેલા ઈડીના લેટર મુજબ જાણવા મળ્યું છે કે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) ડ્રગ્સ લેતી હતી. તે પોતે ડ્રગ્સ ખરીદવાનું કામ પણ કરતી હતી. એટલુંજ નહિ રિયા સુશાંતને ચા, કોફી અને પાણીમાં સીબીડી ઓઈલ નામનું ડ્રગ્સ આપતી હતી.

આ પણ જુઓ : AWACS : ભારત ઇઝરાયેલ પાસેથી ફાલ્કન અવાક્સ અવાક સિસ્ટમ ખરીદશે

ટૂંકું ને ટચ : રાશનકાર્ડ ગ્રાહકો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો

ત્યરબાદ હવે આ જ કારણથી નાર્કોટિક્સ એજન્સી પણ હરકતમાં આવી છે. હવે NCB પોતાના ઈન્ટેલિજન્સ સર્વિલાન્સ દ્વારા રિયાની તમામ મૂવમેન્ટની તપાસ કરશે. રિયાની તમામ પાર્ટી, રેસ્ટોરન્ટ, હોટલ અને દેશ વિદેશમાં ટૂર જેવા તમામ પહેલુઓ પર બારીકાઈથી તપાસ કરવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024