શિહોરી – થરા હાઈવે પર ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

પોસ્ટ કેવી લાગી?

દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા : ભારતીય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ ની નાની મોટી બોટલો અને બિયરના ટીન તેમજ એક મોબાઈલ અને સ્વિફ્ટ ગાડી સાથે કુલ 2,27,800 રૂપિયા ના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો હતો.

કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટે. વિસ્તાર માં પેટ્રોલિંગ દરમિયાન હકીકત રાહ બાતમી મળતા શિહોરી હાઈવે થી થરા રોડ ઉપર વડા પુલ ઉતરતા એક સ્વિફ્ટ ગાડીનું ટાયર ફાટી ગયેલ હાલતમાં રોડની સાઈટ માં ઉભેલી હતી. થરા પી એસ આઈ જાડેજા સાહેબ તેમજ તેઓના સ્ટાફ સાથે તપાસ કરતા ગાડી માં ગેરકાયદેસર વગર પાસ પરમીટ ભારતીય વિદેશી દારૂ ભરેલો હતો અને અન્ય એક વ્યક્તિ અંદર બેઠેલો હતો.

તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડ નો નાની મોટી બોટલો તેમજ ટીન બિયર કંપની શિલ નંગ 140 જેની કિંમત 26800 રૂપિયા એક ઓપો મોબાઈલ.1000 રૂપિયા અને GJ38BD4197 નંબર ની સ્વિફ્ટ ગાડી કિંમત 200000. રૂપિયા ટોટલ 227800 નો મુદ્દામાલ સાથે આરોપી મેહુલકુમાર ઉર્ફે પીન્ટુ દોલાજી ઠાકોર રહે ફતેપુરા વાળા ને પકડી ને પ્રોહીબિસન મુજબ ગુનો દાખલ કરી ને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Types of Insurance

1. General Insurance

The major kind of General Insurance Policies in India are: 

  • Health Insurance
  • Motor Insurance
  • Travel Insurance
  • Property Insurance
  • Commercial Insurance
  • Asset Insurance
  • Pet Insurance
  • Bite-Sized Insurance

2. Life Insurance

The major kind of Life Insurance Policies in India are:

  • Term Insurance
  • Whole Life Insurance
  • Endowment Policy
  • Money Back Policy
  • Pension Plan
  • Unit Linked Insurance Plans
  • Child Plans

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures