Congress
- ગુજરાત રાજ્યના રાજકારણમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
- આજે ભાજપની વડી કચેરી કમલમ ખાતે યોજાનારા પ્રવેશ ઉત્સવમાં અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં Congress (કૉંગ્રેસ) ના 8 પૈકીના 5 પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે.
- કોંગ્રેસ માંથી રાજીનામુ આપનાર 8 ધારાસભ્યો માંથી માત્ર 5 ધારાસભ્યો ને ભાજપ વિધાનસભા ની પેટાચૂંટણીની ટીકીટ આપશે.
- જેમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડા ના ધારાસભ્ય જીતુ ચૌધરી,ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને મોરબી ધરસભ્ય બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે.
- અક્ષય પટેલ કરજણના પૂર્વ ધારાસભ્ય પટેલે કેસરિયા કરતા પહેલાં જણાવ્યું હતું કે
- એમને તાલુકા પંચાયત અને વિધાનસભા મત વિસ્તારમાં જે કામ કર્યા છે તેના પર એમને વિશ્વાસ છે
- તથા તેઓ ફરીથી વિધાનસભામાં કરજણનું પ્રતિનિધિત્વ કરશે.
- મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી મારા મતદારોને નારાજ નહીં કરે
- Ahmadabad : સાબરમતી જેલના 54 કેદીઓ કોરોના સંક્રમિત.
- ATS : ખૂંખાર સિરીયલ કિલરની ધરપકડ કરીને મેળવી સૌથી મોટી સફળતા.
- Congress (કૉંગ્રેસ) ના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું કે તેઓ આજે કમલમમાં જવાના છે.
- તેઓ તેમના મતવિસ્તારોના તમામ કામ પૂર્ણ કરવા માટે વિશ્વાસ અપાવે છે.
- તેમની સાથે 8 ધારાસભ્યો જેમણે પદ છોડ્યું છે
- તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.
- તે ભાજપમાં જોડાઈને તેમના વિસ્તારના જે કામ અધૂરા છે તે પૂર્ણ કરશે.
- આજે જે પૂર્વ ધારાસભ્યોના નામ નથી આવ્યા તેમાં લીંબડીના સોમા ગાંડા પટેલ, ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણ મારૂં, ડાંગના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતનું નામ હજુ પ્રવેશોત્સવમાં સામે આવ્યું નથી.
- ભારતીય જનતા પાર્ટી આ ધારાસભ્યોને પેટાચૂંટણીમાં ટિકિટ આપશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે.
- નિયમ મુજબ ખાલી પડેલી વિધાસનભા અને લોકસભાની બેઠકમાં 6 મહિનામાં ચૂંટણીઓ આવતી હોય છે
- ત્યારે માર્ચમાં જ કેટલાક ધારાસભ્યોએ Congress (કૉંગ્રેસ) નું દામન છોડ્યું હતું
- જેમાં ગઢડા, ડાંગ, લીંબડી અને અબડાસા અને ધારીના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા.
- આ બેઠકો સાથે બાકીના તમામ બેઠકોમાં સપ્ટેમ્બરમાં પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે.
- આ તમામ શક્યતાઓને જોતા ભારતીય જનતા પાર્ટીએ કમર કસી નાંખી છે.
- ISRO : પ્રાઇવેટ કંપની પણ બનાવી શકશે રોકેટ અને સેટેલાઇટ.
- Ahmadabad :માંડલમાં પોલીસે 14 હજારનો દારૂ જપ્ત કર્યો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News