Weapons : અમદાવાદમાં ફરી ઝડપાયા હથિયારો

પોસ્ટ કેવી લાગી?

Weapons

  • અમદાવાદ શહેરમાં અવારનવાર Weapons (હથિયારો) ઝડપાવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
  • આ અંગે છેલ્લા કેટલાક સમયથી વાત કરવામાં આવે તો અમદાવાદમાંથી હથિયારો સાથે અને આરોપીઓની ધરપકડ કરી છે.
  • તો શહેરમાં વધુ બે જગ્યાએથી હથિયારો મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે.
  • અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે
  • ખાનપુર કામા હોટલ થી રીવર ફ્રેન્ડ તરફ એક યુવાન Weapons (હથિયારો) લઇને પસાર થવાનો છે.
  • જો કે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વોચ ગોઠવીને આ યુવાનને ઝડપી પાડવામાં આવ્યો છે.
  • જેનું નામ સોહિલ રાઠોડ અને પોતે શાહપુર નો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
  • જ્યારે બીજા બનાવ ની વાત કરીએ તો શહેરના શાહઆલમ વિસ્તારમાંથી પી સી બી એ Weapons (હથિયારો) સાથે એક આરોપી ની ધરપકડ કરી છે.
  • પોલીસે રઈશ આલમ શેખ નામના આરોપી ની ધરપકડ કરી
  • તેની પાસે થી એક દેશી બનાવટ ની પિસ્ટલ, એક દેશી બનાવટ ની પિસ્તલનું ખાલી મેગજીન અને પાંચ નંગ કારતૂસ મળી આવ્યા છે.
  • આરોપી ની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે આરોપી આ હથિયાર ગોમતીપુર ના યાસીન કાણીયો પાસેથી ખરીદી હોવાનું જાણવા મળ્યું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures