crime branch

  • અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં ઘરેથી લેડીઝ વસ્તુઓનો વેપાર કરતી મહિલાના ઘરે ગ્રાહક બનીને આવેલા યુવક અને યુવતીએ મહિલા સાથે ફ્રોડ કર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
  • ક્રાઈમ બ્રાન્ચ (crime branch) ના માણસોની ઓળખ આપીને રૂ. 2 લાખ લઇ ફરાર થઈ ગયા હતાં.
  • ત્યાર બાદમાં ફોન કરી અવારનવાર પૈસાની માંગ કરતા હતા.
  • જેથી મહિલાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.
  • આનંદનગર વિસ્તારમાં વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતા હેતલ ભટ્ટ ઘરે રહી લેડીઝ વસ્તુઓનો વેપાર કરે છે.
  • તો 6 જુલાઈના રોજ બપોરે જ્યારે તેઓ ઘરે હાજર હતા ત્યારે યુવક અને યુવતી ગ્રાહક બની તેમના ઘરે આવ્યા હતા.
  • હેતલ જ્યારે ઘરમાં સામાન લેવા ગયા ત્યારે બંનેએ મુખ્ય દરવાજો બંધ કરી પોતે ક્રાઈમ બ્રાન્ચ (crime branch) માંથી આવ્યા છીએ તેમ કહ્યું।
  • તથા તમે કાયદા વિરુદ્ધ કામ કરો છો એમ કહી ધમકાવ્યા હતા.
  • મહિલાએ કહ્યું કે અમે કોઈ એવું કામ નથી કરતા કહેતા આ યુવક અને યુવતીએ સાહેબને ફોન કરી ડરાવ્યા હતા.
  • ત્યાર બાદ યુવકે કહ્યું કે સાહેબને સેટલમેન્ટની વાત કરું છું.
  • તેથી મહિલાએ તેના પતિને બોલાવ્યા હતા.
  • તો આ બે ઠગ એ રૂ. 6 લાખની માંગ કરી હતી.
  • પતિ- પત્નીએ જણાવ્યું કે અમારી પાસે આટલા રૂપિયા નથી.
  • 1 લાખ રોકડા અને 1 લાખના દાગીના છે.
  • જેથી આ બંને એ 2 લાખ લઈ અને બાકીના પૈસા પછી આપજો કહ્યું હતું.
  • તો બીજા દિવસે અવારનવાર યુવક મહિલાને ફોન કરી પૈસાની માંગ કરતો હતો
  • જો કે પૈસાની વધુ માંગ કરતાં હેતલ ભટ્ટે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડની તજવીજ શરૂ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024