GTU ની પરીક્ષા હવે આ ફોર્મેટમાં તેમજ ઓફલાઈન-ઓનલાઈન પરીક્ષા યોજાશે

પોસ્ટ કેવી લાગી?

GTU

  • ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા પરીક્ષાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • વિદ્યાર્થીઓની અંતિમ વર્ષની પરીક્ષા MCQ ફોર્મેટમાં લેવાશે.
  • આ પરીક્ષા 30 જુલાઈ પહેલા ઓનલાઈન પૂર્ણ કરાશે. 
  • MCQ ફોર્મેટમાં લેવાનારી પરીક્ષામાં 70 માર્કની પરીક્ષા 70 મિનિટ માટે લેવાશે. 
  • ઝડપથી વિદ્યાર્થીઓને પરિણામ આપી શકાય તે હેતુથી હવે MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. 
  • તેમજ જે વિદ્યાર્થી પાસે નેટની સુવિધા ના હોય તે કોલેજ પર જઈ WiFi ના માધ્યમથી પણ પરીક્ષા આપી શકશે. 
  • મોબાઈલ, ટેબ્લેટ અને લેપટોપની મદદથી GTU ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. 
  • ઓનલાઈન પરીક્ષા ના આપી શકે તેવા વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા પણ યોજાશે. 
  • ઓફલાઈન પરીક્ષા પણ MCQ બેઝડ રહેશે, જેમાં 70 મિનિટમાં 70 માર્કની પરીક્ષા લેવાશે. 
  • ઓફલાઈન પરીક્ષા 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટની વચ્ચે GTU પરીક્ષાના આયોજનની તૈયારીઓ થઈ રહી છે. 
  • ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા ના આપી શકે તેમની પાછળથી સ્પેશિયલ પરીક્ષા લેવાશે, જે સપ્ટેમ્બર મહિનામાં લેવાશે.
  • આમ, GTU માં ડિગ્રી/ ડિપ્લોમા એન્જિનિયરીંગ અને ફાર્મસીના અંતિમ વર્ષ/સેમેસ્ટરમાં અભ્યાસ કરતા અંદાજે 59,000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures