SONYનું Z9G ટીવી કારથી પણ મોંઘુ છે, આ છે ખાસિયત.

પોસ્ટ કેવી લાગી?
  • આ 98-ઇંચનું OLED 8K ટીવી જૂન 2019માં લોન્ચ કરવામાં આવશે.
  • ટીવી સેટ બનાવવા માટે દુનિયાભરમાં જાણીતી જાપાનીઝ કંપની સોની કોર્પોરેશને હવે એક એવી ટીવી શરૂ કરવાની જાહેરાત કરી છે કે જેની કિંમત વિશ્વની મોંઘી કારથી પણ વધુ છે, આ 98-ઇંચનું OLED 8K ટીવી જૂન 2019માં લોન્ચ કરવામાં આવશે.
  • સોની 98-ઇંચ માસ્ટર સિરીઝ Z9G કંપનીની 8કે ટીવીની લિસ્ટમાં ટોપ પર છે. જૂનમાં લોન્ચ થનાર આ ટીવીની કિંમત 70,000 ડોલર (લગભગ 50 લાખ રૂપિયા) છે.
  • માસ્ટર સિરીઝ Z9G ટીવીમાં સોની X1 અલ્ટીમેટ પ્રોસેસર્સ આપવામાં આવ્યું છે જે 33 મિલિયન પિક્સેલ્સને હેન્ડલ કરી 8K આઉટપુટ આપે છે.
  • કંપનીના જણાવ્યા પ્રમાણે એક્સ 1 ચિપમાં એક એવી ટેક્નોલૉજી આપી છે જે 8કે રિઝોલ્યુશનમાં વિશ્લેષણ કરશે. આ ટીવીમાં રોકાણ કરનારને 8કે અનુભવ મળશે.
  • આ કિસ્સામાં,ખરીદદારોને પોષણક્ષમ રેન્જ મળશે, પરંતુ તેમને 4કે સાથે સમાધાન કરવું પડશે.
  • હવે 8કે રિઝોલ્યૂશન ટીવીની વાત કરીએ તો 85-ઇંચની ટીવીની કિંમત લગભગ 13,000 ડોલર (લગભગ રૂ. 10 લાખ) રાખવામાં આવી છે.
  • 98-ઇંચના ટીવી માટે તમારે 50 લાખ રૂપિયા ખર્ચ કરવો પડશે. છેલ્લા અઠવાડિયે સોનીએ પ્લેસ્ટેશન 5 વિશેની માહિતી આપવામાં આવી છે જે 8કે કન્ટેન્ટને સમર્થન આપશે અને તેને 2020માં લોન્ચ કરવામાં આવશે.


Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures