Ram Charan
સાઉથના સુપર સ્ટાર રામ ચરણ (Ram Charan) કોરોના સંક્રમિત થયો હોવાની જાણકારી મળી હતી. રામ ચરણ અત્યારે સ્વેચ્છાએ આઇસોલેટ થયો છે.
ખુદ રામ ચરણે ટ્વીટર પર લખ્યું હતું કે કોરોના પોઝિટિવ થયો છું. મેં ત્વરિત સારવાર શરૂ કરાવી દીધી હતી અને હું અત્યારે આઇસોલેટ થયો છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને હું કોરોના ટેસ્ટ કરાવી લેવાની વિનંતી કરું છું.
આ પણ જુઓ : ઔડી કારે બાળકને કચડી નાખ્યો, હૃદય ધ્રુજાવી દે તેવા CCTV ફૂટેજ
રામ ચરણ હાલ બાહુબલિ ફેમ ફિલ્મ સર્જક રાજામૌલીની નવી ફિલ્મ આરઆરઆરના શૂટિંગમાં બીઝી છે.કોરોના પોઝિટિવ અવાના કારણે તે આઇસોલેટ થયો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.