- લોકડાઉન વચ્ચે સીંગતેલના ભાવનો સતત વધારો લોકો માટે મુશ્કેલી બની ગઈ છે.
- રાજ્યમાં સિંગતેલના આસમાને પોહચેલા ભાવો નીચે લાવવા માટે ગુજરાત પુરવઠા નિગમે એક ખાસ યોજના કરી છે.
- આ યોજનાને કારણે સિંગતેલના આસમાને પોહચેલા ભાવો નીચે આવિઇ શકે તેવી શક્યતાઓ છે.
- જે આપણે સહુ જાણીએ છીએ કે રાજ્યમાં લૉકડાઉનની વચ્ચે લોકોનું જીવન તેમનું ખાનપાન મુશ્કેલ બન્યું છે.
- એક બાજુ માલની અછત વચ્ચે સિંગતેલના ભાવમાં સતત વધારો થતો રહ્યો હતો.
- રાજયના પુરવઠા વિભાગે એક ખાસ નિર્ણય કર્યો છે તેના કારણે આ ભાવ ઘટી શકે તેવી શક્યતાઓ છે.
- દરમિયાન હવે આ ભાવ ઘટવાના એંધાણ છે. રાજયના પુરવઠા વિભાગે એક ખાસ નિર્ણય કર્યો છે
- આ પણ વાંચો: શું તમે આવી રીતે ઊંઘી રહ્યા છો? તો તમારા ફેંફસા ખરાબ થવાની સંભાવના ઘણી-બધી છે!
- લોકડાઉન પછી સ્કૂલવાન અને રીક્ષાના ભાડામાં થશે ભાવ-વધારો.
- આથી બજારમાં સિંગતેલ માલનો જથ્થો મોટી માત્રામાં જઈ શકે છે.
- આજે ગાંધીનગરથી પુરવઠા વિભાગ દ્વારા ઓનલાઇન ઑક્શન (હરાજી) કરવામાં આવશે.
- હરાજીના માધ્યમથી પુરવઠા વિભાગ દ્વારા 2.65 લાખ ડબ્બાની હરાજી કરવામાં આવશે.
- હાલમાં એક અંદાજ મુજબ બજારમાં સિંગતેલના માલની અછતના કારણે ભાવ આસમાને પોહ્ચ્યા છે.
- જો બજારમાં સિંગતેલનો જથ્થો મોટા પ્રમાણમાં મળે તો તેના ભાવ ઘટવાની શક્યતાઓ છે.
- આપ સુ જાણીએ છીએકે રાજ્યમાં સિંગતેલનો ભાવ 2200 રૂપિયાને પાર ગયો છે.
- સામાન્ય માણસ માટે સિંગતેલ ખાવુ ઘણું મુશ્કેલ બની રહ્યું છે
- તો આજે રાજ્યના પુરવઠા નિગમ દ્વારા સિંગતેલની ઓનલાઇન હરાજી કરવામાં આવશે.
- પુરવઠા નિગમના આ નિર્ણયથી વેપારીઓ અને વિતરકો તેમજ ગ્રાહકો સૌને રાહત મળવાના શક્યતા છે.
- પરંતુ સિંગતેલના ભાવ ઘટે છે કે નહીં તે હજી જોવાનું બાકી રહ્યું છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News