Std-8

  • હમણાંથી રાજ્યમાં સતત આપઘાતના કિસ્સાઓનું પ્રમાણ વધી રહ્યું છે.
  • સરકારના ભાર વિનાનું ભણતર સૂત્રને નિરર્થક કરતો કિસ્સો રાજકોટમાં પ્રકાશમાં આવ્યો છે.
  • શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ ભણતરના ભારથી કંટાળી જતાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે.
  • પુત્રીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

આ પણ જુઓ: Live : પાટણ શહેરની ભગવાન જગન્નાથજીની 138મી રથયાત્રા લાઈવ 

  • રાજકોટના મવડીની ગિરનાર સોસાયટીમાં આજે સવારે Std-8 ની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી.
  • ઓનલાઈન લેશનથી હેરાન પરેશાન થઈને Std-8ની વિદ્યાર્થીનીએ રૂમનો દરવાજો બંધ કરી જિંદગીનું અંતિમ પગલુ ભરી લીધું છે.
  • આ વિદ્યાર્થીની રાજકોટની જયકિશન સ્કૂલમાં ભણતી હતી.
  • આજે વહેલી સવારે રાજકોટની Std-8 ની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો છે.
  • ઓનલાઈન અભ્યાસમાં મન ન લાગતા વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા શિક્ષણ વિભાગ પર મોટા સવાલો ઉભો થઈ રહ્યા છે.
  • Std-8ની વિદ્યાર્થીનીએ ઘરમાં ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
  • આજકાલ કોરોના મહામારીના કારણે સ્કૂલો, કોલેજ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે.
  • ત્યારે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે તેના માટે ઓનલાઈન ભણતર કર્યું છે.
  • પરંતુ હવે બાળકોને ઓનલાઈનમાં પણ પ્રોબ્લેમ થઈ રહ્યા છે.
  • ત્યારે આજે રાજકોટમાં ઓનલાઇન લેશન કરવાથી Std-8 ની છાત્રા ‘ખુશી’ એ ગળાફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડ્યો છે.
  • જો કે લોકડાઉનને કારણે શરૂ થયેલી ઓનલાઇન શિક્ષણ પધ્ધતિનો પહેલેથી જ વિરોધ થઇ રહ્યો છે.
  • તો આ વચ્ચે રાજકોટની આ ચોંકાવનારી ઘટના ઘણું બધું કહી જાય છે.
  • રાજકોટના સોરઠીયા પ્રજાપતિ પરિવારની એકની એક લાડકીના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024