વડોદરા શહેરની કલા અને સંસ્કૃતિના નગર તરીકેની ઓળખાય છે.વધુ એકવાર આ વાતને સાચી સિદ્ધ કરી છે.

પોસ્ટ કેવી લાગી?
  • વડોદરા શહેરની કલા અને સંસ્કૃતિના નગર તરીકેની ઓળખાય છે.વધુ એકવાર આ વાતને સાચી સિદ્ધ કરી છે.
  • પારૂલ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓએ 1500 ફૂટનું વિશાળ કલાત્મક ચિત્ર બનાવ્યું છે.
  • શહેરનાં અમિત નગર ઓવરબ્રિજના બરોબર સામે આવતા પડખા પર જિલ્લા કલેકટર પ્રેરણાથી પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્કિટેકચરના વિદ્યાર્થીઓ દ્વારા આ 1500 ફૂટનું વિશાળ ચિત્ર બનાવામાં આવ્યું છે.
  • વડોદરા શહેરની ઓળખ જેવો વડલો, સ્થાપત્યો અને સાંસ્કૃતિક પરંપરાના વૈભવનેદર્શાવતું આ આર્ટવર્ક વિદ્યાર્થીઓ દ્વારા ટીયર કરવામાં આવ્યું છે.
  • જેમાં સ્થાપત્ય વિદ્યાશાખાના 30 જેટલાં વિદ્યાર્થીઓએ ફેબ્રીકેશન ઉપર સિમેન્ટ શીટની મદદથી આ 1500 ફૂટનું આ ચિત્ર બનાવીને અહીં લગાડ્યું છે.
  • વડોદરા શહેરની આ કલાકૃતિ જોઈને ફરી એકવાર આ શહેર કલા અને સંસ્કૃતિના નગર તરીકે સિદ્ધ થઇ રહ્યું છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures