ભરૂચ જિલ્લામાં વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા, જાણો વિગત.

પોસ્ટ કેવી લાગી?
  • ગુજરાતમાં ચાલતી કોરોનાની મહામારીમાં ભરૂચ જિલ્લામાં આજે વધુ બે કોરોનના પોઝિટિવ કેસ નોંધાયા તેની સાથે અત્યાર સુધીનો આંકડો 47 પર પહોંચી ગયો.
  • ભરૂચના જ્યોતિનગર અને જંબુસર ચોકડી વિસ્તારમાં 1-1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.
  • ભરૂચ જિલ્લામાં જ્યોતિનગર અને જંબુસર ચોકડી વિસ્તારમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 47 પોઝિટિવ કેસ નોંધાયા છે.
  • ભરૂચ જિલ્લાના વાલિયા રૂપનગર એસ.આર.પી કેમ્પના ચાર જવાન કોરોના પોઝિટિવ આવ્યા હતાં.
  • આ જવાનો અમદાવાદ ફરજ બજાવી પાછા ફરેલા હોવાથી જવાનોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં.
  • કોરોના પોઝિટિવ જવાનોને સારવાર અર્થે સ્પેશ્યિલ કોવિડ જયાબહેન મોદી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
  • ભરૂચમાં પણ કોરોનનો કહેર વધતો જય રહ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures