pregnant

Surat

  • અત્યારે બળાત્કારના કિસ્સાઓ વધી ગયા છે.તેવોજ એક કિસ્સો સુરત(Surat)માં સામે આવ્યો છે.
  • સુરત(Surat) અમરોલીમાં 14 વર્ષની કિશોરી પર બળાત્કાર 18 વર્ષના આરોપીએ દુષ્કર્મ આચર્યો.
  • કોર્ટે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ માટે મોકલતો હુકમ કર્યો હતો.
  • માહિતી મુજબ સંજય સોલંકી કરીને એક શખ્સ અમરોલી માન સરોવર સર્કલ નજીક રહેતો હતો.
  • સંજય સોલંકી 14 વર્ષની એક કિશોરીને તા. 4 જુલાઇએ વતન ભગાડી ગયો હતો.
  • આ શખ્સે 14 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો.
  • આ આરોપી ફરિયાદીની માલિકીના ઘરમાં ભાડેથી રહેતો હતો અને આ દરમિયાન તે કિશોરીના સંપર્કમા આવ્યો હતો.
  • પોલીસે અપહરણ અને પોક્સો એકટ હેઠળ ગુનો નોંઘી કરેવાહી કરી હતી.
  • તાપસ કરતા ચાર દિવસ બાદ જ આરોપી ઝડપાઈ ગયો હતો.
  • ત્યારબાદ તેને કોર્ટમાં હાજર કર્યા બાદ આરોપીને રિમાન્ડ પર મોકલવાનો હુકમ કોર્ટે કર્યો હતો.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024