police control room માં અપશબ્દ આપનાર આરોપીની ઘરપકડ

પોસ્ટ કેવી લાગી?

police control room

  • અમદાવાદ શહેરમાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે.
  • અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમ (Police control room) એક મહિલા કોન્સ્ટેબલની માન હાનિ થઇ છે.
  • પોલીસ કંટ્રોલરૂમ(Police control room)માં ફોન કરીને એક યુવાને મહિલા કોન્સ્ટેબલ (Woman Police Constable)ને અપશબ્દો બોલ્યા હતા.
  • જો કે Police control room માં ફોન કરીને અપશબ્દો બોલવા એ યુવાનને ભારે પડ્યા છે.
  • 10મી જૂનના રોજ સાંજનાં સાતેક વાગ્યાનાની આસપાસ Police control room માં ફોન કરીને એક યુવાને મહિલા કોન્સ્ટેબલ ને અપશબ્દો બોલ્યા હતા.
  • ત્યારબાદમાં મોબાઈલ નંબરના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.
  • તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ વ્યક્તિનું નામ અમિત પ્રજાપતિ છે અને કઠવાડા રોડ પર રહે છે.
  • તેમજ આરોપી વીડિયોગ્રાફીનું કામ કરી રહ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
  • તેથી પોલીસ દ્વારા નરોડા પોલીસને આ સમગ્ર બાબતની જાણ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરીને માધુપુરા પોલીસને સોંપ્યો છે.
  • પોલીસે જણાવ્યું છે કે આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે કૌટુંબિક ઝઘડાને કારણે તે માનસિક હતાશ થઈ ગયો હતો.
  • આ કારણથી જ તેણે આ પ્રકારનું કૃત્ય કર્યું છે.
  • અત્યારે પોલીસ આ મામલે ઇ.પી.કો. કલમ 294 (ખ) મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures