Surat
- સરકારના આદેશ મુજબ કોરોના વાઇરસને લઇને લોકડાઉન વચ્ચે કોઈ પણ કર્મચારી પગાર નહીં કાપવા માટે આદેશ કર્યા હતા.
- તેમ છતાં સુરત(Surat)ની એક હીરા કંપનીએ કારીગરોનો અડધો પગાર કાપી લીધો હતો.
- એટલુંજ નહિ અનલૉક દરમિયાન કંપની શરૂ થતાં આપેલ અડધો પાગર કંપની દ્વારા પરત માંગતા કંપનીમાંથી 10 જેટલા કારીગર છૂટા કરાયા હોવાની વાત સામે આવી છે.
- કોરોના વાઇરસને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
- જેથી નોકરિયાત વર્ગને તકલીફ ના પડે તેથી સરકારે આદેશ કર્યો હતો કે કોઈ પણ કર્મચારીઓના પગાર કાપવા નહિ.
- આ પણ જુઓ : Rathyatra : દર્શનાર્થીઓ માટે જગન્નાથ મંદિરના ખુલ્યાં દ્વાર.
- Mohammad Samad : છિછોરે ફિલમના રાઘવે સુશાંત સિંહના મૃત્યુ પર કરી ભાવુક પોસ્ટ
- તેમ છતાં અમુક કંપનીઓ તેમની મનમાની કરતી નજરે પડી રહી છે.
- સુરત(Surat) ના વરાછા રોડ ગિતાંજલી પાસે આવેલી હીરાની અશ્વીન ડાયમંડ કંપની દ્વારા 200 જેટલા કર્મચારીઓને 50% પગાર ચૂકવામાં આવ્યો હતો.
- તેમ છતાં કર્મચારીઓએ વિરોધ કર્યો ન હતો.
- ત્યારબાદ કંપની દ્વારા બેંક ખાતામાં નાખેલ આ પગાર અનલૉક 1 શરૂઆત થતા અહીંયા કામ કરતા 200 કારીગરોનો બેંક ખાતામાં નાખેલ પગાર પાછો માંગ્યો હતો.
- આ પણ જુઓ : Gujarat : નીતિન પટેલે કહ્યું ખાનગી હોસ્પિટલો ખોટો ચાર્જ વસૂલશે તો કારેવાહી થશે
- Ahemdabad : બી.જે. મેડીકલ કોલેજના ડીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ.
- Ahemdabad દર્દીને ગ્રામ્ય વિસ્તારમાં નહીં મળે સારવાર : જયપ્રકાશ શિવહરે
- ત્યારબાદ 10 કારીગરોએ વિરોધ ઉઠાવતા તેમને કંપનીમાંથી છુટા કરવામાં આવ્યા હતા. જેથી તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
- ત્યારબાદ આ કારીગરો રત્નકલાકર સંઘ પાસે પોતાની ફરિયાદ લઇને પહોંચ્યા હતા.
- રત્નકલાકર સંઘ એ આ મામલે આ કારીગરોએ પોલીસમાં અને લેબર ડિપાર્ટમેન્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News