સુરત એરપોર્ટ પરથી 20 લાખના સોના સાથે યુવકની ધરપકડ.

પોસ્ટ કેવી લાગી?
  • સુરત શારજાહ ફ્લાઇટમાં લઈને આવતી વખતે ઝડપાયો.સૂટકેસના કવરમાં વરખ સ્વરૂપમાં 500 ગ્રામ સોનું છુપાવ્યું હતું.
  • અત્યારના સમયે ચોરીના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
  • સુરત એરપોર્ટ માં છેલ્લા એક મહિનામાં બે દાણચોરીના કેસ સામે આવ્યા બાદ હજુ પણ આવા બનાવો બનતા જ રહે છે .
  • એક યુવાન દાણચોરીનું સોનું લઈને આવતો સુરત એરપોર્ટ પરથી ઝડપાયો છે. આ વખતે કસ્ટમ વિભાગએ યુવાનની સૂટકેસના કવરમાં વરખ સ્વરૂપે 500 ગ્રામ સોનું લઇને આવતો ઝડપી પાડ્યો છે.
  • થોડા સમય પહેલા સુરત થી શારજાહની ફ્લાઈટ શરુ થઈ છે.
  • સુરત એરપો‌ર્ટ ખાતે કસ્ટમ વિભાગને જાણ મળી હતી કે ગણેશ નામનો શખ્સ સોનું લઇને આવે છે પણ અલગ ટેક્નિકથી લાવાની હકીકત મળી હતી.
  • જોકે ગણેશ શારજાહથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મોડી રાત્રે આવી રહ્યો હતો, જેણે સોનું સતાડયું હતું.
  • જેથી મોડી રાત્રે ફ્લાઇટ આવતા જ માહિતીના આધારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ આ યુવક પાસેથી 500 ગ્રામ સોનું જેની કિંમત 20 લાખ થાય છે. દાણચોરીના સોનાને કસ્ટમ વિભાગે કબજે કરી આ યુવાનની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures