કોંગ્રેસ : રેલવેમાં સરકારી નોકરીઓ કેમ ઘટી રહી છે ?

પોસ્ટ કેવી લાગી?
  • કોંગ્રેસ સરકારે સંસદના બજેટસત્રમાં વિપક્ષે ખાનગીકરણ મુદ્દે સરકારને ઘેરી, રાજ્યસભામાં રાજયના સાંસદસભ્ય એ જણાવ્યું હતું કે સરકારી નોકરીઓ ઘટી રહી છે. શું રેલવેની વિદાય થશે?
  • રેલવેમાં 17 વિભાગનો વિલય થયો હોવાથી નોકરીઓ નથી.
  • આસામ ગણ પરિષદના વીરેન્દ્ર પ્રસાદ વૈશ્યએ કહ્યું કે પૂર્વોત્તરમાં રેલવેનું નેટવર્ક વિસ્તરવું જોઇએ.
  • કોંગ્રેસનાં છાયા વર્માએ જણાવ્યું હતું કે સરકારે ઉજ્જ્વલા યોજનાનો બહુ પ્રચાર કર્યો હતો.
  • કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંસદ પરિસરમાં જણાવ્યું હતું કે લોકસભામાં ડીએમકેના સાંસદોને હિન્દી ભાષા અંગે પૂરક પ્રશ્ન ન પૂછવા દેવાયો.
  • વધુમાં રાહુલે એમ પણ કહ્યું હતું કે દેશમાં આર્થિક સુનામી આવી રહી છે પણ સરકારને કંઇ પડી જ નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures