18 દિવસમાં 60 હજાર મેમો પછી અમદાવાદીઓ હવે ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરતાં શરૂ થયા છે.
હાઇકોર્ટના આદેશ પછી ટ્રાફિકના નિયમોના અમલના પાલન માટે પોલીસે આકરી કાર્યવાહી શરૂ કરતાં અમદાવાદીઓ હવે ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન કરતાં શરૂ થયા છે. શહેરના પાંચ જંકશન પર ગોઠવવામાં આવેલા સ્માર્ટ સિટી કેમેરામાં 26 જુલાઈથી 12 ઓગસ્ટ સુધીના 18 દિવસમાં સ્ટોપ લાઈનનો ભંગ કરનારા 60 હજાર વાહનચાલકોને મેમો ઈશ્યુ થયા પછી હવે લોકો સ્ટોપ લાઈનનો અર્થ … Read more