એક ગરીબ અંધ વ્યક્તિએ ઉભી કરી, કરોડોની કંપની… શું છે તેનો બીઝનેસ, જાણો અહિં.
આ સંઘર્ષ કથા એટલી સંઘર્ષમય છે કે તમને ખુદ પણ થઇ એમ લાગશે કે કોઈ અંધ વ્યક્તિ પણ આટલો લાંબો સંઘર્ષ કઈ રીતે કરી શકે. એક એવા વ્યક્તિની છે કે, જે અંધ હોવા છતાં એકલાના દમ પર ઉભી કરી કરોડોની કંપની. આ અંધ વ્યક્તિનું નામ છે, “ભાવેશ ભાટિયા”. મિ. ભાવેશ ભાટીયાએ તેની આ જ વિક્નેસને તેની … Read more