AIIMSમાં લાગી ભીષણ આગ
દિલ્હીમાં આવેલી AIIMSના ઇમરજન્સી વોર્ડમાં આગ લાગી છે. ઇમરજન્સી વોર્ડના પ્રથમ અને બીજા માળ ઉપર આગ લાગી છે. ફાયર બ્રિગેડના કર્મચારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બીજા માળે ઇમરજન્સી લેબની પાસે બીસી બ્લોકના તારમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના કર્મચારી 22 ગાડીઓ સાથે આગ ઓલવવાના કામમાં લાગી ગયા છે. ઇમરજન્સી વોર્ડના દર્દીઓને બીજા વોર્ડમાં શિફ્ટમાં કરવામાં … Read more