ISKCON ખાણી-પીણી બજારમાં પડી રેડ, 8 ની ધરપકડ : અમદાવાદ
ISKCON AMC એ બુધવારે સાંજે માણેકચોક ખાણીપીણી બજાર બંધ કરાવી દીધું છે. તો આ સાથે ઇસ્કોન (ISKCON) બ્રિજ પાસેનાં ખુલ્લા પ્લોટમાં ધમધમતુ ખાણીપીણી બજાર મોડી રાત સુધી ચાલતા વસ્ત્રાપુર પોલીસે રેડ પાડીને 8 લારી માલિકોની ધરપકડ કરી છે. કોરોના વાયરસનાં સંક્રમણ વધારે ન વકરે એ માટે AMC દ્વારા અમદાવાદીઓને પુરેપૂરી છૂટ આપી નથી. હોટલો અને … Read more