રાજકોટ : લેડી ડોન સોનુ ડાંગરની અમરેલીના SPને ધમકી.
રાજકોટની લેડી ડોન સોનુ ડાંગરે અમરેલીના એસપી અને એક મહિલા પીએસઆઈને ધમકી આપી છે. આ અંગેનો વીડિયો ખુદ સોનુ ડાંગરે વાયરલ કર્યો છે. વીડિયો સામે આવ્યા બાદ અમરેલી પોલીસે આ મામલે ફરિયાદ નોંધવા તેમજ સોનુ ડાંગરની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સોનુ ડાંગરની ગત અઠવાડિયે જે અમદાવાદ ખાતે દારૂ પીવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી … Read more