ટૂંકું ને ટચ : વિશ્વની ટોપ 20 ડેરીમાં ગુજરાતની આ ડેરીએ મેળવ્યું સ્થાન
AMUL : વિશ્વની ટોચની 20 ડેરી કંપનીઓની યાદીમાં ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (AMUL) 16મા ક્રમે આવ્યું છે. જે ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે. ‘અમૂલ બ્રાન્ડ‘ એ ગુજરાતમાં સર્જાયેલી શ્વેતક્રાંતિનું પ્રતિક છે. અમૂલે આ ખિતાબ બાદ ગુજરાતના 36 લાખ દૂધ ઉત્પાદકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. તો આ સાથે ગુજરાતનાં સીએમ વિજય રૂપાણીએ … Read more