જાન્યુઆરી મહિનામાં જાણો ગુજરાતમાં ક્યારે ક્યારે બંધ રહેશે બેંક
2022ના વર્ષનું આગમન થઈ ગયું છે. વર્ષના પહેલા મહિનામાં જો રજાઓની યાદી (Holiday Calendar) તપાસીએ તો તે ખૂબ મોટી છે. 31 દિવસ દરમિયાન ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો આશરે 16 દિવસ સુધી બંધ રહેશે. જોકે, આ રજાઓ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. આ જ મહિનામાં 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ (Republic Day Holiday) આવી … Read more