August મહિનામાં આટલા દિવસ બેન્કો રહેશે બંધ, જાણો રજાનું લિસ્ટ

પોસ્ટ કેવી લાગી?

August

  • આવતીકાલથી ઑગસ્ટ (August) મહિનો શરૂ થવા જઇ રહ્યો છે.
  • તો એવામાં બેન્કને લઈને ખૂબ જ અગત્યના સમાચાર છે.
  • જો કે ઑગસ્ટ મહિનામાં અલગ-અલગ રજાઓના લીધે બેન્કો બંધ રહેશે.
  • તેમાં રવિવાર અને મહિનાનો બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે.
  • તો સૌથી પહેલાં ગઇકાલે એટલે કે 1 ઑગસ્ટ (August) ના રોજ બકરીઇદની રજા છે.
  • બીજા દિવસે એટલે કે 2 ઑગસ્ટના રોજ રવિવાર છે.
  • તથા 3 ઑગસ્ટના રોજ રક્ષાબંધનની રજા રહેશે.
  • ત્યારબાદ 8 ઑગસ્ટ (August) ના રોજ મહિનાનો બીજો શનિવાર છે તો 9 ઑગસ્ટના રોજ રવિવાર છે.
  • આ પછી 12 ઑગસ્ટના રોજ જન્માષ્ટમીની રજા છે તો આ દિવસે પણ બેન્ક બંધ રહેશે.
  • ત્યારબાદ 13 ઑગસ્ટ (August) ના રોજ પેટ્રિયોડ ડે તરીકે ઇમ્ફાલ ઝોનમાં બેન્ક બંધ રહેશે.
  • તેમજ 15મી ઑગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની રજા રહેવાની છે.
  • તો 20મી ઑગસ્ટના રોજ શ્રીમંત સંકરાદેવની તિથિ પર બેન્ક બંધ રહેવાની છે.
  • તેની આગળ 21મી ઑગસ્ટના રોજ હરિતાલિકા ત્રીજના અવસર પર બેન્કોમાં રજા રહેશે.
  • 22મી ઑગસ્ટના રોજ ગણેશચતુર્થીની રજા હશે.
  • તો મહિનાના છેલ્લો દિવસ 31મી ઑગસ્ટ (August) ના રોજ તિરૂઓણમની રજા રહેવાની છે.
  • જો તમારે ઑગસ્ટ (August) મહિનામાં બેન્કનું કોઇપણ કામ છે તો આ તારીખને યાદ રાખી લેજો કારણ કે આ દિવસોમાં તમારું કોઇ કામ થશે નહીં.
  • હા જો તમારે પૈસા ઉપાડવા હશે તો તેના માટે એટીએમમાં વ્યવસ્થા રહેશે.
  • તમે ત્યાંથી પૈસા નીકાળી શકો છો.
  • બાકી જે કામ તમારા બેન્કમાં ગયા વગર થઇ શકતા નથી તેના માટે તમારે આ તારીખોના હિસાબથી જ જવું પડશે.
તારીખ રજા
1 ઑગસ્ટ – શનિવારબકરી ઇદ
2 ઑગસ્ટ રવિવાર
3 ઑગસ્ટ – સોમવાર રક્ષાબંધન
8 ઑગસ્ટ – શનિવારબીજો શનિવાર
9 ઑગસ્ટ- રવિવારરજા
13 ઑગસ્ટ – ગુરૂવાર પેટ્રિયોડ ડે (ઇમ્ફાલ ઝોલનમાં બેન્કો બંધ)
15 ઑગસ્ટ – શનિવારસ્વતંત્રતા દિવસ
16 ઑગસ્ટ – રવિવારરજા
20 ઑગસ્ટ – ગુરૂવારશ્રીમંત સંકરાદેવની તિથિ
21 ઑગસ્ટ – શુક્રવારહરિતાલિકા ત્રીજ
22 ઑગસ્ટ – શનિવારગણેશ ચતુર્થી
23 ઑગસ્ટ – રવિવાર રજા
29 ઑગસ્ટ – બુધવાર કર્મા પૂજા 
30 ઑગસ્ટ – રવિવારરવિવાર
31 ઑગસ્ટ – સોમવાર તિરૂઓણમ
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures