IPL: ક્રિકેટ-પ્રેમીઓ માટે સારા સમાચાર, આ તારીખે શરૂ થશે IPL?
IPL કોરોનાની માઠી અસર ક્રિકેટ પર પણ પડી છે અત્યારે સંપૂર્ણ રીતે તે ઠપ્પ થઇ ગયું છે. પરંતુ હવે ક્રિકેટ-પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ્સમાંથી ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવી છે. તમને જાણવાનું કે, આગામી મહિનાથી ઇન્ટરનેશનલ ક્રિકેટની શરૂઆત થવા જઈ રહી છે. તો જુલાઈ મહિનામાં ઇંગ્લેન્ડ … Read more