ફ્રીજમાં જામેલા બરફને ખાવાના ફાયદા જાણીને ચોંકી ઉઠશો
તમે બરફનો ઉપયોગ કરતા જ હશો. ક્યારેક પાણીમાં, શરબતમાં અથવા અન્ય કોઈ વસ્તુમાં, પરંતુ શું તમે જાણો છો કે બરફનો ઉપયોગ તમે ઘણી વસ્તુમાં કરી શકો છો. બરફનો ઉપયોગ તમે દવા તરીકે પણ કરી શકો છો, સુંદર દેખાવા માટે પણ કરી શકો છો. 1. કડવી દવા લેતા પહેલા મોઢામાં બરફનો ટુકડો રાખવો, દવા કડવી નહીં … Read more