ટીવી અને બોલિવૂડ એક્ટર આશીષ રોયનું નિધન

Ashiesh Roy

Ashiesh Roy ટીવી અને ફિલ્મ ઉદ્યોગના એક્ટર આશીષ રોય (Ashiesh Roy)નું લાંબી બીમારીને કારણે આજે નિધન થયું છે. તેઓ ગતઅઠવાડિયે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. બન્ને કિડની ખાબ હતી. છેલ્લા ઘણાં વર્ષોથી ડાયાલિસિસ પણ ચાલી રહ્યું હતું. રાત્રે અંદાજે 3:45 કલાકે તેમનું નિધન થયું છે. બીમારીને કારણે તેઓ ઘણાં લાંબા સમયથી કામ કરી રહ્યા ન હતા. … Read more

હર્ષદ મહેતાનો રોલ કરનાર પ્રતિક ગાંધી કરશે બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી

Pratik Gandhi SonyLIV પર રિલીઝ થએલી ‘સ્કેમ 1992- ધ હર્ષદ મહેતા સ્ટોરી’ વેબ સિરીઝમાં પ્રતિક ગાંધી (Pratik Gandhi) એ મુખ્ય ભૂમિકા ભજવી છે અને આ માટે તેના ખુબ વખાણ પણ થઈ રહ્યા છે.  પ્રતિક ગાંધીની વેબ સિરીઝ ‘સ્કેમ 1992-ધ હર્ષદ મહેતા’ સ્ટોરીમાં પ્રતિકના શાનદાર અભિનયને જોઈ પેન સ્ટુડિયોએ પ્રતિક ગાંધીને પોતાની આગામી ફિલ્મ ‘રાવણ લીલા’ માં … Read more

સૈફ અલી ખાને દરેક પ્રોજેક્ટ માટે ફીમાં કર્યો વધારો

Saif Ali Khan એક રિપોર્ટના અનુસાર, સૈફ અલી ખાન (Saif Ali Khan) પહેલા એક ફિલ્મ માટે રૂપિયા ત્રણ-ચાર કરોડ લેતો હતો. તેના સ્થાને સૈફ અલી ખાને રૂપિયા 11 કરોડ ફી કરી નાખી છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે સૈફ અલી ખાનની ફિલ્મો હિટ ન રહેતી હોવાથી અભિનેતાએ પોતાની ફી સ્થિર રાખી હતી. પરંતુ હવે તેણે પોતાના … Read more

બોલિવૂડ અભિનેતા ફરાઝ ખાનનું 46 વર્ષની વયે નિધન

Faraz Khan

Faraz Khan ફરેબ અને મહેદી જેવી ફિલ્મોમાં કામ કરનાર ફરાઝ ખાન (Faraz Khan) નું 46 વરસની વયે તેનું નિધન થઇ ગયું છે. તે લાંબા સમયથી બીમાર રહેતો હતો. તેના બ્રેઇનમાં ઇન્ફેકશન થઇ ગયું હતું. બેગલુરુની વિક્રમ હોસ્પિટલમાં તેનો ઇલાજ ચાલતો હતો. છેલ્લા થોડા સમયથી તેની તબિયત ગંભીર જતા અને તે આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. બુધવારે … Read more

હાથરસ ગેંગરેપને લઈને બોલિવૂડ સેલિબ્રિટીમાં જોવા મળ્યો રોષ

Hathras ઉત્તર પ્રદેશના હાથરસ (Hathras) માં ગેંગરેપની ઘટના પર બોલીવુડના સેલિબ્રિટી પણ ગુસ્સામાં છે. તો મંગળવારે અક્ષય કુમારે ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે, આવી ઘટનાઓ ક્યારે રોકાશે? દોષિતોને ફાંસી પર લટકાવી દેવા જોઈએ. હાથરસ (Hathras) માં ગેંગરેપનો શિકાર બનેલી પીડિતાનું મંગળવારે મોત થઈ ગયું હતું. ત્યારબાદ દેશમાં તેને લઈને ગુસ્સો … Read more

બોલિવૂડ ડ્રગ કનેક્શનમાં હવે આ મોટી એકટ્રેસનું નામ સામે આવ્યું…

Bollywood drug connection સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસથી શરૂ થયેલી બોલિવૂડમાં ડ્રગ (Bollywood drug connection) કાર્ટેલની તપાસમાં હવે ઇન્ડસ્ટ્રીમાં ઘણાં મોટા નામો સુધી પહોંચતી જોવા મળી રહી છે. સોમવારે સાંજે વધુ એક મોટી હસ્તી, એટલે કે દીપિકા પાદુકોણનું નામ આવ્યું છે. અત્યારે જ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ઇન્વે્સટિગેસમાં જયા સાહાની મેનેજર કરિશ્માએ દીપિકા પાદુકોણની વાતચીત સામે … Read more

Bollywood એક્ટ્રેસ મલાઈકા પણ આવી કોરોનાની ઝપેટમાં

Bollywood બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર બાદ હવે Bollywood એક્ટ્રેસ મલાઇકા અરોરાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી અનુસાર, મલાઇકા અરોરાની બહેન અમૃતા અરોરાએ મલાઇકાનાં પોઝિટિવ રિપોર્ટની વાત કરી છે. રવિવારે જ થોડા કલાકો પહેલાં Bollywood એક્ટર અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામ પર કોરોના પોઝિટિવ હોવાની વાત પોસ્ટ શેર કરી હતી. અર્જુન કપૂરે વધુમાં જણાવ્યું હતું … Read more

ટૂંકું ને ટચ : સોનુ સૂદે નોઇડાના 20,000 પ્રવાસી શ્રમિકોને ઘર આપવાની ઘોષણા કરી

Sonu Sood

Sonu Sood સોનૂ સૂદ (Sonu Sood) કોરોના મહામારીમાં તેમજ અન્ય રીતે લોકોને મદદરૂપ થઇ રહ્યો છે. કોરોના મહામારીમાં તે સમાજસેવા માટે આગળ આવ્યો છે. ત્યારબાદ ફરીથી તેને સોમવારે ઘોષણા કરી હતી કે તે 20000 પ્રવાસી શ્રમિકોને નોયડામાં રહેવા માટે ઘર આપશે. સોનૂ સૂદે કહ્યું હતું કે, શ્રમિકોના રહેઠાણના આસપાસના ક્ષેત્રોમાંના પ્રવાસી રોજગારના માધ્યમથી પરિધાન ફેકટરીઓમાં નોકરી … Read more

Sadak 2 Trailer ને 6.5 મિલિયન ડિસલાઇક, નેપોટિઝમને લઇ વિરોધ

Sadak 2 Trailer

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બોલિવૂડમાં નેપોટિઝમને લઈને પબ્લિકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સ્ટાર કિડ્સને બોયકોટ કરી રહ્યા છે. તેવામાં સંજય દત્ત, આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર સ્ટાર ફિલ્મ ‘સડક-2’નાં ટ્રેલર (Sadak 2 Trailer)નો ભારે વિરોધ થઇ રહ્યો છે. યૂટ્યુબ પર ટ્રેલર રિલીઝ થતા ભારે ડિસલાઇક્સ મળી રહી છે. અત્યાર સુધીમાં … Read more

#ShushantSinghRajput ના અવસાન પર બોલિવૂડ સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી.

#ShushantSinghRajput 34 વર્ષીય અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનું અવસાન થયું છે. મુંબઇ પોલીસ મુજબ, #ShushantSinghRajputએ તેની બાંદ્રા નિવાસ સ્થાને ફાંસી લગાવી. બોલિવૂડ હસ્તીઓ અને સુશાંતના મિત્રોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. કારકિર્દી તરીકે અભિનય કરવા માટે સુશાંત એન્જિનિયરિંગમાંથી બહાર નીકળી ગયો હતો અને બેરી જ્હોન એક્ટિંગ સ્કૂલમાં તેની અભિનય કુશળતાનું સન્માન કર્યું હતું. તે ટેલિવિઝન … Read more

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures