86 વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી 91 વર્ષની વયે પામ્યા દેવલોક.
મધરાતે 2.45 કલાકે મધરાત્રીએ તેમના વતન ચરાડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં યાત્રાધામ અંબાજી ખાતે ‘ચૂંદડીવાળા માતાજી’ તરીકે જાણીતા પ્રહલાદભાઇ જાનીનું 91 વર્ષે નિધન થયું છે. રાતે 2.45 કલાકે તેમના વતન ચરાડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. રાતે તેમને શ્વાસ લેવાની તકલીફ થઇ હતી. નોંધનીય છે કે, 80 વર્ષથી ચૂંદડીવાળા માતાજીએ અન્ન-પાણીનો ત્યાગ કર્યો … Read more